દેશની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ આ ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય ટેનિસમાં પોતાની કારકિર્દીના 10 વર્ષ પૂરા કરી લીધા છે. 2003માં તેણે આંતરરાષ્ટ્રીય ટેનિસ કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ 10 વર્ષના સફરમાં હૈદરાબાદી હસીના સાનિયાએ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. જૂનિયરથી લઈને સીનિયર સુધીના ટાઈટલ જીત્યા છે.
જોકે, આ સફળતાની સાથે સાથે સાનિયા મિર્ઝા વિવાદોમાં સપડાઈ છે. કદાચ લોકો તેની સિદ્ધિઓ કરતા તેના વિવાદોને વધારે યાદ રાખે છે. કારકિર્દીની શરૂઆતથી જ કેટલાક લોકો તેની ટીકાઓ કરતા આવ્યા છે.
તેના ટૂંકા ડ્રેસ કે બીજા કોઈ વિવાદો તો છોડો પરંતુ કેટલાક તત્વોએ એક ખોટી ફિલ્મ બનાવીને તેને સાનિયાની બ્લૂ ફિલ્મ નામ આપીને ઈન્ટરનેટ પર મૂકી દીધી હતી. એટલું જ નહીં સાનિયાની તસવીરોને અશ્લીન તસવીરો સાથે મિક્સ કરીને ઈન્ટરનેટ પર મૂકી હતી.
આગળ ક્લિક કરો અને જાણો કેવી રીતે સાનિયાએ ફાલતુ વિવાદોને એક બાજુ રાખીને સાનિયા આગળ વધી અને કેવી રીતે તેણે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી.....