શું બનવા ઈચ્છે છે સારા, પિતા સચિન તેંડુલકરે કર્યું જાહેર
- સચિન તેંડુલકરનું કહેવું છે કે, તેણે ક્યારેય પોતાના સંતાનો પર ચોક્કસ ક્ષેત્રમાં જવા દબાણ નથી કર્યું
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જેટલો ઉમદા ક્રિકેટર છે તેટલો જ તે પ્રેમાળ પિતા પણ છે. જો કે ક્રિકેટની વ્યસ્તતાના કારણે સચિન પોતાના બે સંતાનો પુત્ર અર્જુન અને પુત્રી સારાને ઓછો સમય આપી શકે છે. પરંતુ તેમ છતાં પણ જ્યારે સચિન ક્રિકેટમાંથી નવરો પડે છે ત્યારે તે પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા ઉપડી જાય છે.
સચિનના પુત્ર અર્જુને તો પોતાના પિતાના પગલે ચાલવાનો જાણે દ્રઢ નિર્ધાર કરી લીધો છે. જ્યારે સચિનની પુત્રી સારા કયા ક્ષેત્રમાં જવા ઈચ્છે છે તે હજી સુધી જાહેર નથી થયું. પરંતુ સચિન હંમેશા કહેતો આવ્યો છે કે, તે પોતાના સંતાનો પર કોઈ જબરદસ્તી કરતો નથી અને તેઓને જે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી હોય તે માટે તેમને પૂરતી આઝાદી છે.
જો કે સચિન હાલમાં જ પોતાની પુત્રી કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે તેનો ખુલાસો કર્યો છે. આવો જોઈએ સચિનની પુત્રી સારા કયા ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છે છે...
સચિનને ‘ઘરડો’ કહેતા પહેલા આ ખેલાડીઓને તો મળી લો
પત્ની અંજલિ સાથે મેચ જોવા પહોંચ્યો સચિન, થયા બે ‘ચમત્કાર’
“સચિનનો રેકોર્ડ નહીં તૂટે તો માનવજાતિ માટે પછાતપણું હશે”
14 વર્ષ પહેલા આવી બની હતી આ જોડી, બન્યું અનોખુ કનેક્શન
જાણો, દ્રવિડને ‘ઘાયલ’ કરી સચિનનું સ્થાન લેનાર કોણ છે આ







