Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

કેસ્ટ્રોલ એવોર્ડ્સમાં પણ સચિનનો દબદબો

 
 
 
Source: Agency, Mumbai   |   Last Updated 1:09 PM [IST](30/01/2011)
 
|  
 
 
1 of 7 Photos
કેસ્ટ્રોલ એવોર્ડ્સમાં પણ સચિનનો દબદબો
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 8


પોતાના શાનદાર પ્રદર્શનના કારણે ક્રિકેટના ભગવાનનુ બિરૂદ હાંસલ કરનારા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો જલવો શુક્રવારના રોજ મુંબઈમાં યોજાયેલા વાર્ષિક કેસ્ટ્રોલ એવોર્ડ્સમાં પણ જોવા મળ્યો હતો.

આ સમારંભમાં સચિનને ત્રણ એવોર્ડ ક્રિકેટર ઓફ ધ યર, ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર અને એવોર્ડ ફોર સ્કોરિંગ 50 સેન્ચ્યુરી ટેસ્ટ હન્ડ્રેડથી નવાજવામાં આવ્યો હતો. ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને વન ડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ જ રીતે વિરેન્દ્ર સેહવાગને બેટ્સમેન ઓફ ધ યર અને હરભજન સિંહને બોલર ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાહુલ દ્રવિડને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ કરવા બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. યુસુફ પઠાણને ઈમ્પેક્ટ પ્લેયર ઓફ ધ યર અને જયદેવ ઉનડકટને જૂનિયર ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જ્યારે 1983માં ભારતને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા મોહિન્દર અમરનાથને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને તેમના સાથી ખેલાડી સુનિલ ગાવસ્કરના હાથે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.