ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસમાં પ્રથમ સપ્તાહ સુધીના પરિણામો અપેક્ષા મુજબના જ આવ્યા છે પરંતુ ટૂનૉમેન્ટમાં હવે પછીના મુકાબલા ખરેખર રસપ્રદ બની રહેવાના છે તેવો મને વિશ્વાસ છે તેમ ભૂતપૂર્વ નંબર વન અને અત્યારે ફેવરિટ એવા સ્વીટ્ઝર્લેન્ડના રોજર ફેડરરે સોમવારની મેચ બાદ જણાવ્યું હતું.