હાલમાં પકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદનું નામ વિઝાના મુદ્દે વિવાદો ઉભા કરી રહ્યું છે. ત્યારે આ અવળચંડા ખેલાડીના ગુજરાત કનેકશન વિશે જાણવા જેવું છે. હવે મિયાંદાદ ભારત આવવાનો નથી. 6 જાન્યુંઆરીએ તે દિલ્હીમાં રમાનાર ભારત-પાક. મેચ જોવા આવવાનો હતો.
તમને ખબર નહીં હોય કે મિયાંદાદ તેની અટક નથી પણ જાવેદના પિતાનું નામ છે. તેમની મૂળ અટક સિંધી છે. સિંધી પરિવાર વરસોથી પાલનપુરમાં રહેતો હતો. એ વખતે પાલનપુર નવાબી રજવાડું હતું. તેમના પિતરાઇઓને ઘર ચલાવવાના પણ ફાંફા છે. જાવેદ મિયાંદાદ અને આ પરિવારો વચ્ચે હવે ઝાઝો સંપર્ક પણ રહ્યો નથી.
જાવેદ મિયાંદાદની ગુજરાત કનેક્શનની બીજી રસપ્રદ વાતો જાણવા આગળ તસવીરો બદલતાં જાવ...