વેચવાનું છે, વિશ્વમાં ઘણા દિગ્ગજોના જડબા તોડનાર લિજેન્ડનું ઘર
Agency, London
| Aug 28, 2012, 17:12PM IST

લિજેન્ડરી વ્યક્તિઓની નાની નાની વસ્તુઓ પણ તેમની જેમ મોટી બની જતી હોય છે. તો પછી આવી વ્યક્તિનું ઘર હોય તો તો વાત જ શું પૂછવી.
લિજેન્ડરી બોક્સર મુહમ્મદ અલીએ જ્યાં પોતાની યુવાનીના દિવસો પસાર કર્યા હતા તે ઘર હાલમાં વેચવાનું છે. આ ઘર લુઈસવિલેમાં આવેલું છે.






