Advertisement
Home >> Sports >> Other Sports >> Martina Hingis Great Women Tennis Player

HOT માર્ટિના હિંગિસની HOT હરકતે કરી હતી તેને ‘બદનામ’

divyabhaskar.com | Jun 19, 2012, 13:34PM IST
 
 


આર્જેન્ટિનાની ટેનિસ સ્ટાર ડેવિડ નાલબેન્ડિયને મેચ દરમિયાન ગુસ્સો દેખાડ્યો અને બાદમાં તેને તેની કિંમત ચૂકવવી પડી હતી. તેણે ક્વીન્સ ક્લબ ટૂર્નામેન્ટની 57,350 ડોલરની ઈનામી રકમ તો ગુમાવી જ પણ સાથે તેના પરણ 12,560 ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો.


નાલ્બેન્ડિયનના પ્રકરણથી ખબર પડે છે કે ખેલાડીઓનો ગુસ્સો તેમને કેટલો ભારે પડી શકે છે. પરંતુ ફક્ત પુરૂષ ખેલાડીઓ જ આવું કરતા હોય છે તેમ નથી. ટેનિસની ભૂતપૂર્વ નંબર વન ખેલાડી માર્ટીના હિંગિસને પણ ગુસ્સાના કારણે ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ ગુમાવવું પડ્યું હતું.


આવો જાણીએ માર્ટીના હિંગિસની જિંદગી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...


 
 
 

Your Opinion
 
 
Code:
1 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment