Advertisement
Home >> Sports >> Cricket >> Off the field >> Kollywood Tollywood Actress Center Of Attraction At CCL First Match 2013

Glamour: CCLની મેચમાં છવાયો આ હસીનાઓનો જલવો

1 of 23 Photos

સેલિબ્રિટી ક્રિકેટ લીગ (સીસીએલ)ની રંગારંગ રીતે શનિવારે શાનદાર શરૂઆત થઈ. કોચ્ચીમાં બોલિવૂડની સાથે કોલિવૂડ અને ટોલિવૂડ સ્ટાર્સની હાજરીમાં પ્રથમ મેચ ભોજપુરી દબંગ અને ચેન્નાઈ રાઈનોઝ વચ્ચે રમાઈ હતી.

ઘણા ઉતાર-ચઢાવ વચ્ચે બન્ને ટીમોએ શાનદાર રમત દાખવી હતી પરંતુ ભોજપુરી દબંગ્સે બાજી મારી લીધી અને મેચ જીતી હતી.

પ્રથમ વખત લીગમાં રમી રહેલી ભોજપુરી દબંગ્સે જેવી મેચ જીતી તે સાથે જ પ્રશંસકોની ખુશીનું ઠેકાણું નહોતું રહ્યું. જ્યારે બીજી બાજુ ચેન્નાઈના સમર્થકોનો રંગ ફિક્કો પડી ગયો હતો.

આ મેચમાં બન્નને ટીમોની બ્રાન્ડ એમ્બેસેડર હાજર રહી હતી. આ ઉપરાંત અન્ય અભિનેત્રીઓએ આ મેચમાં ગ્લેમરનો વઘાર કર્યો હતો.

આગળ ક્લિક કરો અને જુઓ, કોલિવૂડ અને ટોલિવૂડની સુંદર અભિનેત્રીઓની અદાઓ.....


Your Opinion
 
 
Code:
9 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment