ઓસ્ટ્રેલિયન ઓપન 2012માં ફ્રાન્સના ખેલાડી જો વિલફ્રિડ સોંગાએ ટૂર્નામેન્ટના રવિવારને રંગીન બનાવી દીધો હતો. સોંગાએ ટ્રેનિંગ સત્ર બાદ ડાન્સર ફેરેલ સાથે કાન-કાન નામનો ડાન્સ કર્યો હતો.તમે પણ વીડિયોમાં માણો સોંગાનો મસ્ત-મસ્ત કાન-કાન ડાન્સ...
Your Opinion