Advertisement
Home >> Sports >> Cricket >> Latest News >> Irfan Pathan Worst Record In Five Wicket Scalp Aga

આ ‘ખર્ચાળ’ રેકોર્ડ બનાવનાર ઈરફાન પ્રથમ ભારતીય બોલર

divyabhaskar.com | Aug 07, 2012, 08:36AM IST
 
 


શ્રીલંકા પ્રવાસમાં બરોડા એક્સપ્રેસ ઈરફાન પઠાણે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પોતાના પુરાગમનની તકનો ફાયદો ઉઠાવ્યો અને ટીમ ઈન્ડિયામાં કાયમી સ્થાન મેળવવામાં પોતાની દાવેદારીને વધારે મજબૂત બનાવી.


શ્રીલંકા સામેની પાંચ વનડે મેચની શ્રેણીમાં તેણે બેટ અને બોલ બન્ને વડે ઉપયોગી યોગદાન આપ્યું હતું. તેમાં પણ પઠાણે પાંચમી અને અંતિમ વનડેમાં પાંચ વિકેટ લીધી હતી અને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો.


જોકે, પઠાણના આ ઘાતક પ્રદર્શનમાં તેના નામે એક રેકોર્ડ પણ નોંધાઈ ગયો છે. આવો જોઈએ કેવી રીતે પઠાણના નામે થયો આ રેકોર્ડ....





 
 
 

Your Opinion
 
 
Code:
7 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment