તારીખ 13 ફેબ્રુઆરીના રોજ ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા પૂજા પાબારી સાથે લગ્નના બંધનમાં બંધાયો. ચેતેશ્વર અને પૂજાના એરેન્જ મેરેજ છે અને તેમના પરિવારોની મંજૂરી બાદ બન્નેએ એક બીજાને પસંદ કર્યા હતા.
નાની ઉંમરથી જ ચેતેશ્વરે પોતાની પ્રતિભા દેખાડી દીધી હતી. ઈજાના કારણે તેની ટેસ્ટ કારકિર્દીમાં નાનકડો વિરામ આવ્યો હતો પરંતુ ઈજામાંથી બહાર આવ્યા બાદ તેણે ધમાકેદાર પુનરાગમન કર્યું હતું અને ઈંગ્લેન્ડ સામે રમાયેલી શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો.
ચેતેશ્વરની પત્ની પૂજા રાજકોટની છે અને તેણે પોતાનુ સ્કૂલિંગ માઉન્ટ આબુમાંથી કર્યું છે અને એમબીએનો અભ્યાસ તેણે મુંબઈમાંથી કર્યો છે.
ચેતેશ્વરના લગ્ન પ્રસંગે તેની અને તેની પત્ની પૂજાની ખાસ વાતો જાળવા માટે આગળ ક્લિક કરો.......