Advertisement
Home >> Sports >> Cricket >> Off the field >> Indian Skipper Dhoni Comes For Practice In His Hummer At Ranchi 2013

રાંચીના ‘રાજકુમાર’ ધોનીનો ઠાઠ, હમર લઈ પહોંચ્યો પ્રેક્ટિસમાં

1 of 11 Photos

શનિવારના રોજ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રાંચી ખાતે ત્રીજી વનડે રમાશે. આ માટે બન્ને ટીમો હાલમાં રાંચીમાં છે અને નવા બનેલા સ્ટેડિયમમાં આકરી પ્રેક્ટિસ કરી રહ્યા છે.

કોચ્ચીમાં મળેલી જીતથી ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને ટીમ ઈન્ડિયાના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. તેમાં પણ રાંચી ધોનીનું ઘર છે તેથી પ્રેક્ષકો પોતાના આ હીરોને પોતાના જ ઘરઆંગણે રમતો જોવા માટે આતુર છે.

સુકાની ધોની પ્રેક્ટિસ કરવા માટે પોતાની હમર લઈને પહોંચ્યો હતો. ભારતીય કોચ ડંકન ફ્લેચર તથા સપોર્ટિંગ સ્ટાફે ટીમ ઈન્ડિયાને પ્રેક્ટિસ કરાવી હતી. જેમાં તેઓએ સ્ટ્રેચિંગ, બેટિંગ અને બોલિંગ પ્રેક્ટિસ ઉપરાંત ફિલ્ડિંગની પણ પ્રેક્ટિસ કરી હતી. આ ઉપરાંત તેમણે ફૂટબોલની પણ મજા માણી હતી.

તસવીરોમાં જુઓ, સુકાની ધોનીની શાનદાર આગમન અને પ્રેક્ટિસ દરમિયાન ધોનીની મોજમસ્તી..... (તસવીરો – રમીઝ)


Your Opinion
 
 
Code:
3 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment