PHOTOS: કંઈક આવી રીતે થઈ ટેનિસમાં અશ્લીલતાની શરૂઆત
divyabhaskar.com
| Jun 14, 2012, 10:58AM IST
ટેનિસની રમતમાં મહિલા ખેલાડીઓના નાના સ્કર્ટ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ભલે તે વિનસ વિલિયમ્સનો કાળી લેસ વાળો ડ્રેસ હોય કે પછી ફ્રેન્ચ ઓપનમાં મારિયા શારાપોવાની સ્ટાઈલ પરંતુ ટીકાકારો આ હસીનાઓના કપડા પર ટીકાઓ કરવાથી નથી ચૂકતા.
જો કે ટેનિસ કોર્ટ પર નાના સ્કર્ટ પહેરવાનો ટ્રેન્ડ આજ કાલનો નથી. આ ટ્રેન્ડને આજની મોર્ડન છોકરીઓએ શરૂ નથી કર્યો. આવો તસવીરોના માધ્યમથી જાણીએ ટેનિસ કોર્ટ પર પહેરવામાં આવતા મિની સ્કર્ટનો ઈતિહાસ....






