Advertisement
Home >> Sports >> Cricket >> Off the field >> Hero Ashok Dinda Elps India A Level Series Against

ડિંડાની એક ઓવરે રાખી ચેતેશ્વરના ચિત્તાઓની લાજ, બન્યો હીરો

Agency, Port of Spain | Jun 25, 2012, 16:46PM IST
 
 


રોમાંચક અને દિલધડક બનેલી મેચ અંતે ટાઈમાં થયા બાદ સુપર ઓવરમાં મધ્યમ ઝડપી બોલર અશોક ડિંડાએ વેસ્ટ ઈન્ડીઝ-એ સામે ભારત-એને જીત અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સુપર ઓવરમાં ટીમને જીતાડીને ડિંડા હીરો બની ગયો. પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાયેલી બીજી ટી20 જીતીને ભારતે બે મેચની શ્રેણીને 1-1થી સરભર કરી દીધી છે.


 
 
 

Your Opinion
 
 
Code:
3 + 4

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment