Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> Columns
 

રણજી વન-ડે: મહારાષ્ટ્ર સામે ગુજરાતનો વિજય

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 11:39 PM [IST](10/02/2011)
 
 
 
 
Advertisement
 
રણજી વન-ડેમાં પાર્થિવ અને અવિ બારોટની અડધી સદી

કેપ્ટન વિજય હજારે ટ્રોફી માટેની રણજી વન-ડે ક્રિકેટ ટૂનૉમેન્ટમાં ગુરુવારે અહીં રમાયેલી મેચમાં ગુજરાત ટીમનો મહારાષ્ટ્ર સામે ૨૫ રનથી વિજય થયો હતો. ગુજરાતના ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૪૪ રન સામે મહારાષ્ટ્ર ૪૬.૩ ઓવરમાં ૨૧૯ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પાર્થિવ પટેલે અનુભવના સથવારે ૮૨ બોલમાં ૧૧૧ મિનિટમા પાંચ ચોગ્ગાના સથવારે ૫૯ રન ફટકારી ટીમને સંગીન પ્રારંભ કરાવ્યો હતો. અવિ બારોટે છ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૬૦ રન ફટકારી પ્રથમ વિકેટમાં ૧૨૬ રનની ભાગીદારી નોંધાવી ટીમને શ્રેષ્ઠ સ્ટાર્ટ આપ્યો હતો.

જોકે મધ્યક્રમના બેટધરો વિશેષ પ્રભાવ પાડી શક્યા ન હતા. પરંતુ સની પટેલની ૪૬ નીરજ પટેલની ૨૭ રનની ઇનિંગના કારણે ગુજરાતે નોંધપાત્ર સ્કોર નોંધાવ્યો હતો. મહારાષ્ટ્ર તરફથી અક્ષયે ૪૯માં ત્રણ વિકેટો લીધી હતી. ૨૪૫ના લક્ષ્યાંક સામે મહારાષ્ટ્રએ કંગાળ પ્રારંભ કર્યો હતો. ૬૦ રનમાં ત્રણ વિકેટો ગુમાવી દીધા બાદ નિખિલે ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૫૮ રન ફટકાર્યા હતા.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.