Great ગાવસ્કર: કોઈ બેટ્સમેન નથી કરી શક્યો આવી શરૂઆત
divyabhaskar.com | Jul 10, 2012, 17:42PM IST
દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરનો આજે (10 જૂલાઈ)ના રોજ 63મો જન્મ દિવસ છે. ગાવસ્કરની કારકિર્દી ઘણી શાનદાર રહી છે. મુંબઈના આ બેટ્સમેને તે સમયની સૌથી ઘાતક બોલિંગનો સામનો કરતા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
લિટલ માસ્ટરના નામથી જાણીતા ગાવસ્કરે પોતાની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. તેમણે પોતાની બેટિંગથી તમામ લોકોને પ્રભાવિત કર્યા છે. આવો જોઈએ આ દિગ્ગજની કારકિર્દીથી અંત સુધીની તસવીરી સફર...







