Advertisement
Home >> Sports >> Cricket >> Latest News >> Gambhir To Lead India A Against Australia In Warm Up Game 2013

ટેસ્ટમાંથી હકાલપટ્ટી પામેલો ગંભીર બન્યો ટીમનો સુકાની

1 of 6 Photos

ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ માટેની ટીમમાંથી હકાલપટ્ટી થયેલો ઓપનર ગૌતમ ગંભીર ઈન્ડિયા-એ ટીમનું નેતૃત્વ કરશે. ઈન્ડિયા-એ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. આ મેચ 16 ફેબ્રુઆરીથી ચેન્નાઈ ખાતે રમાશે.

ગૌતમ ગંભીર ઈન્ડિયા-એના સુકાની શિખર ધવનની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે. શિખર ધવન ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ઈન્ડિયામાં પસંદગી પામ્યો છે.

ગૌતમ ગંભીરને ખરાબ ફોર્મના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થવું પડ્યું છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણી બાદ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ગંભીર ફ્લોપ રહ્યો હતો. જેના કારણે પસંદગીકારોએ તેને બહાર મૂક્યો છે.


Your Opinion
 
 
Code:
5 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment