Advertisement
Home >> Sports >> Other Sports >> Funnt And Bizarre Moments Of Players On The Field Tennis Football Basket Ball

OOPS! જ્યારે ટેનિસ સુંદરી સાથે મેદાનમાં બની આ ઘટના

1 of 14 Photos

જ્યારે કોઈ ખેલાડી મેદાનમાં ઉતરે છે તો તેનું સંપૂર્ણ ધ્યાન ફક્ત સારુ પ્રદર્શન કરવા પર જ હોય છે. પ્રેક્ષકો પણ તેની રમતનો આનંદ માણવા માટે મેદાનમાં આવે છે. હવે તો અત્યાધુનિક કેમેરાઓના કારણે લાઈવ કવરેજમાં ખેલાડીઓની નાનામાં નાની હરકત પણ કેમેરામાં કેદ થઈ જાય છે.

રમત રમતા દરમિયાન ખેલાડી સાથે ક્યારેક મેદાન પર એવી ઘટના બની જાય છે કે જે તેનાથી અજાણતા જ થઈ જતી હોય છે. પરંતુ તેની તેવી ઘટનાથી પ્રેક્ષકોને મજા પડી જાય છે તો ખેલાડીએ શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે.

તસવીરોમાં જુઓ ખેલાડી સાથે મેદાન પર બનેલી કેટલીક એવી ઘટનાઓ જે જોવા મજા પડે પણ ખેલાડી માટે શરમજનક વાત બની ગઈ.....


Your Opinion
 
 
Code:
5 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment