ઈજિપ્તમાં ફૂટબોલની એક મેચ દરમિયાન રમખાણ મચી જતા 75 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે જ્યારે ડઝનો લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. જો કે ફૂટબોલમાં આવી આ પ્રથમ ઘટના નથી. ભૂતકાળમાં પણ આવી ઘણી ફૂટબોલ મેચ દરમિયાન આવી હિંસા થઈ હતી જેમાં ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આવો જોઈએ ફૂટબોલની મેચ દરમિયાન બનેલી હિંસાત્મક ઘટનાઓ...