હસીનાઓએ કાપી કેક, ઉજવ્યો સુકાની ધોનીનો જન્મ દિવસ
Agency
| Jul 08, 2012, 15:22PM IST
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનો શનિવારના રોજ જન્મ દિવસ હતો. ધોનીના પ્રશંસકો અને તેના મિત્રોએ ધોનીની ગેરહાજરીમાં તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો. ધોની તેની પત્ની સાક્ષી સાથે પોતાના હોમટાઉન રાંચીની બહાર ગયો હતો.






