PHOTOS: યૂરો કપના ફિવરમાં ફૂટબોલ પ્રશંસકો વચ્ચે મચ્યું રમખાણ
Agency, Warsaw
| Jun 13, 2012, 16:49PM IST
હાલમાં વિશ્વમાં યૂરો કપને લઈને વિશ્વભરમાં ફૂટબોલનો ફિવર છવાયો છે. જેમાં રશિયા અને પોલેન્ડ વચ્ચે એક મેચ રમાયી હતી. જો કે સોવિયત યુનિયનનો અંત આવ્યો હતો તે પ્રસંગે રશિયન ડેની ઉજવણીના પ્રસંગે આ ઘટના બની હતી. જેમાં પોલેન્ડ અને રશિયાના પ્રશંસકો વચ્ચે રમખાણ મચ્યું હતું.
તસવીરોમાં જુઓ કેવી રીતે મચ્યું પ્રશંસકો વચ્ચે રમખાણ...





