Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> CLT20 >> Live From Silly Point
 

ચેમ્પિયન્સ લીગની રાહ જોવાય છે

 
Source: Dirk Nannes   |   Last Updated 6:02 PM [IST](08/09/2010)
 
 
 
 
 

ચેમ્પિયન્સ લીગ ટી૨૦માં હું આ બીજી વખત રમીશ અને હું આ વખતે વિક્ટોરિયા તરફથી રમવાનો છું. મેં દિલ્હી તરફથી રમવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ વખતે વિક્ટોરિયાના ખેલાડી રહેવું તે મારા માટે આનંદની વાત છે અને હું ત્યાં જવા માટે આતુર છું.


દિલ્હી તરફથી રમવાના કારણે મને ઘણો અનુભવ મળ્યો છે અને વિક્ટોરિયા પણ તેના જેવી જ ટીમ છે. ચેમ્પિયન્સ લીગમાં રમવાની તક મળવી તે પ્રત્યેક ખેલાડી માટે એક સારો અનુભવ છે, કારણ કે દરેક ખેલાડી સાઉથ આફ્રિકા જવા માગે છે.


આ ટૂનૉમેન્ટમાં વિવિધ પિચ પર રમવાની તક મળે છે અને વિશ્વભરનો પ્રવાસ કરવા તથા વિવિધ દેશના ખેલાડીઓનો સંપર્ક કરવાની તક મળે છે. આ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ મેળવવા માટે યુવાન ખેલાડીઓ માટે આનાથી કોઇ સારું પ્લેટફોર્મ હોઇ શકે નહીં. દિલ્હીના નહીં હોવાથી તમામને નિરાશા છે.


ચેમ્પિયન્સ લીગમાં આ વખતે ગ્રૂપ-એનો સામનો કરવો કપરો છે. સાઉથ આફ્રિકા સમાન પરિસ્થિતિ હોવી તે અમારી તરફેણમાં રહેશે. આ વખતે અહીંની પિચ ધીમી હોઇ શકે છે જેના કારણે ભારતીય ટીમોને મદદ મળશે. બોલિંગમાં વિક્ટોરિયા કોઇ પણ જગ્યાએ સારો દેખાવ કરી શકે છે. (ગેમપ્લાન)


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.