Advertisement
Home >> Sports >> Cricket >> Off the field >> Dhoni World Cup 2011 Promote Him Self Yuvraj Singh

EXCLUSIVE: ધોનીએ સૌથી છૂપાવીને આપી હતી આ ‘કુરબાની’

divyabhaskar.com | Jul 07, 2012, 11:04AM IST
 
 


વર્લ્ડકપ 2011 ભારત માટે યાદગાર રહ્યો. ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ બાદ વર્લ્ડકપ જીત્યો. જેમાં સ્ટાર ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહનું યોગદાન ઘણું જ અમૂલ્ય રહ્યું હતું. યુવરાજે પોતાના ઓલ-રાઉન્ડ પ્રદર્શનનની મદદથી ટીમના વિજયમાં ઘણું મોટુ યોગદાન આપ્યું હતું. પરંતુ ફાઈનલમાં સુકાની મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ ક્રમમાં ઉપર આવ્યો અને છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો. આ સાથે જ ધોની હીરો બની ગયો.

ટીમના સ્ટાર ઓપનર વીરેન્દ્ર સેહવાગે આ શાનદાર જીત પાછળ ટીમના સહિયારા પ્રયાસને મહત્વનો ગણાવ્યો છે. તેનું કહેવું છે કે ધોનીની આગેવાનીને જ વર્લ્ડકપ જીતનો સમગ્ર શ્રેય અપાય નહીં.

આવો જોઈએ કેવી રીતે ધોનીએ ફાઈનલ મેચમાં દુનિયાભરની ટીકાઓને સહન કરતા જવાબદાર સુકાની તરીકેનું ઉદાહરણ રજૂ કર્યું હતું....
પત્ની અંજલિ સાથે મેચ જોવા પહોંચ્યો સચિન, થયા બે ‘ચમત્કાર’
...તો સેહવાગ બની જશે ક્રિકેટ વિશ્વની આઠમી ‘અજાયબી’
જાડેજા-પઠાણ બંધુઓને છોડો, ગંભીરને પણ દેખાડાયો ‘ઠેંગો’
સચિને તોડ્યું મૌન, ખોલ્યું શ્રીલંકા ન જવાનું રાઝ
વર્લ્ડકપને લઈ વીરૂનું વિવાદાસ્પદ નિવેદન, મચ્યો હોબાળો
B'DAY SPECIAL: જ્યારે રેલવે ક્વાર્ટર્સમાં દેખાયું ધોનીનું ‘ભૂત’


 

Your Opinion
 
 
Code:
10 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment