HOT COUPLE: ક્યારેક આમ સિગરેટના કશ લેતી હતી ધોનીની સાક્ષી
divyabhaskar.com
| Jul 04, 2012, 17:14PM IST
ટીમ ઈન્ડિયાનો સુકાની મહેન્દ્ર સિંહ ધોની આજે (4 જૂલાઈ)ના રોજ પોતાના લગ્નની બીજી એનિવર્સરી મનાવી રહ્યો છે. બે વર્ષ પહેલા 2010માં આજના દિવસે તેણે પોતાના બાળપણની મિત્ર સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા હતા.
ધોનીએ ઘણા અંગત રીતે લગ્ન કર્યા હતા. એટલા સુધી કે તેના લગ્નની જાણ તેની ટીમના સાથી ખેલાડીઓને પણ નહોતી. તેણે ફક્ત પોતાના નજીકના મિત્રો અને પરિવારજનો સાથે દેહરાદૂનમાં સાક્ષી સાથે લગ્ન કર્યા હતા.
આવો આ પ્રસંગે જાણીએ ટીમ ઈન્ડિયાના સૌથી હોટ કપલ સાથે જોડાયેલી ખાસ વાતો....






