અંગ્રેજો કરી રહ્યા છે કાંગારૂઓનો કચ્ચરઘાણ, અકળાયો ક્લાર્ક
Agency, Chester-le-Street
| Jul 08, 2012, 16:09PM IST
સ્ટીવન ફિનની ચાર વિકેટની મદદથી ઈંગ્લેન્ડે ચોથી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે પરાજય આપ્યો. ઈંગ્લેન્ડે 201 રનના લક્ષ્યાંકનો પીચો કરતા 13 બોલ બાકી રાખીને બે વિકેટ પર 201 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન સુકાની માઈકલ ક્લાર્ક ઘણો જ નિરાશ થયો હતો.






