Advertisement
Home >> Sports >> Other Sports >> David Wetherill With A Fantastic Shot At The Londo

Video: મોંમાં આંગળા નખાવી દે તેવો ટેબલ ટેનિસનો એક શોટ

divyabhaskar.com | Sep 06, 2012, 16:10PM IST
 
 


હાલમાં લંડનમાં વિકલાંગ ખેલાડીઓ માટે પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન થયું છે. જ્યાં વિશ્વમાંથી શારીરિક રીતે વિકલાંગ લોકો ભાગ લઈ રહ્યા છે.


જેમાં ટેબલ ટેનિસની એક મેચ દરમિયાન એક પગ અને એક ઘોડીની મદદથી બ્રિટનના ખેલાડીએ રમેલી રમતે તમામ લોકોનું દિલ જીતી લીધું હતું. બ્રિટિશ ખેલાડી ડેવિડ વેથેરિલે પોતાની રમત દરમિયાન એક શોટ એવો માર્યો કે જોનારા દંગ રહી ગયા હતા. તેની તસવીરો અને વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે.


વીડિયોમાં જુઓ ડેવિડનો આશ્ચર્યજનક અદ્દભૂત શોટ....

PHOTOS: ટેબલ ટેનિસનો એક એવો શોટ, જેણે લોકોને કર્યા દંગ


 
 
 

Your Opinion
 
 
Code:
3 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment