મેદાન પર બે ખેલાડીઓ વચ્ચે કે પછી ખેલાડી અમ્પાયર સાથે બાખડી પડે ત્યારે વિવાદ થયા છે પરંતુ ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર તેના શોટને લઈને વિવાદમાં આવ્યો છે.
ભારત સામે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં વોર્નરે ભારતીય સ્પિનર અશ્વિનના બોલ પર સ્વિચ હિટ (પલટી શોટ) શોટ રમીને છગ્ગો ફટકાર્યો હતો. આ છગ્ગો 100 મીટર લાંબો હતો. જો કે હવે આ શોટ વિવાદનું કેન્દ્ર બન્યો છે.
વીડિયોમાં જુઓ ડેવિડ વોર્નરની વિવાદાસ્પદ સ્વિચ હિટ....