Advertisement
Home >> Sports >> Cricket >> Off the field >> Chitrangada Singh And Salman Khan Cheer Mumbai Heroes Team At CCL 2013

PHOTOS: ચિત્રાંગદાની અદા અને સલમાને રાખ્યો રંગ

1 of 15 Photos

આઈપીએલ શરૂ થવાને હજુ વાર છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે સેલિબ્રિટી ક્રિકેટ લીગ શરૂ થઈ ગઈ છે. બોલિવૂડ, ભોજપુરી અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગોના અભિનેતાઓની બનેલી આઠ ટીમો વચ્ચે આ સ્પર્ધાની શરૂઆત થઈ ચૂકી છે.

જેમાં એક ટિકિટમાં બે શો જોવા મળશે એટલે કે ક્રિકેટની રમત ઉપરાંત બોલિવૂડનું મનોરંજન પણ જોવા મળશે. જેમાં ટીમમાં રમતા સ્ટાર કલાકારો ઉપરાંત જેતે ટીમની બ્રાન્ડ એમ્બેસેડર અભિનેત્રીઓ પણ જોવા મળે છે.

મુંબઈ હિરોઝ અને કેરાલા સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાયેલી મેચ જોવા માટે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હાજર રહ્યો હતો. મુંબઈની ટીમ તેના ભાઈ સોહૈલ ખાનની છે. આ ઉપરાંત ટીમની બ્રાન્ડ એમ્બેસેડર અને બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પણ હાજર રહી હતી.

આગળ ક્લિક કરો અને જુઓ, ચિત્રાંગદા સિંહની અદાઓ અને સલમાનની ધૂમ.........આ ઉપરાંત અન્ય અભિનેતાઓનોની તસવીરો....


Your Opinion
 
 
Code:
9 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment