Advertisement
Home >> Sports >> Cricket >> Latest News >> Chennai Super Kings Look To Bounce Back Against De

ચાર્જર્સ સામે સુપર દેખાવ કરવા ચેન્નાઇ આતુર

Agency, Visakhapatnam | Apr 06, 2012, 22:40PM IST
 
 

વર્તમાન ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ આઇપીએલ-૫ના પ્રારંભિક મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સ સામે મળેલા પરાજય બાદ શનિવારે પોતાના બીજા મુકાબલામાં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ સામે ટકરાશે ત્યારે તેનો લક્ષ્યાંક વિજય સાથે ટૂનૉમેન્ટમાં પુનરાગમન કરવાનો રહેશે.

સેટ મેક્સ પર રાત્રે ૮.૦૦ કલાકે મેચનું પ્રસારણ કરાશે. આઇપીએલના ઈતિહાસમાં સતત સારો દેખાવ કરનારી ચેન્નાઇની ટીમને મુંબઇએ બુધવારે તેના જ ઘરઆંગણે પરાસ્ત કરી હતી. હવે સુકાની મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચાલુ વર્ષે સૌથી નબળી જણાતી હૈદરાબાદાની ટીમ સામે પોતાનો પ્રથમ વિજય હાંસલ કરવાનો ઇરાદો રાખશે.

મુંબઇ સામેના મુકાબલામાં ધોનીની ટીમ આક્રમક જણાતી નહોતી અને પ્રથમ પરાજયમાં તેના બેટ્સમેનો તથા બોલર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. શનિવારની મેચમાં ચેન્નાઇ મુખ્યત્વે ધોની તથા સુરેશ રૈના પર વધારે મદાર રાખશે.
 
 
 

Your Opinion
 
 
Code:
4 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment