પોતાનું સર્વશ્રેષ્ઠ ફોર્મ જારી રાખતાં ભારતના રોહન બોપન્ના અને ઐસામ કુરેશીની જોડીએ અહીં રમાઈ રહેલી એટીપી ટૂર ટેનિસ ટૂનૉમેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને આ માટે તેમણે ભારતના જ મહેશ ભૂપતિ અને મેકસ મિરનઈની જોડીને ૬-૪, ૬-૪થી હરાવીને અપસેટ સર્જ્યો હતો.