SEXY SOCCER: ટોપલેસ હસીનાઓએ ફૂટબોલથી મચાવી ધમાલ

હાલમાં સમગ્ર દુનિયામાં યૂરો કપ 2012નો નશો છવાયો છે. ફૂટબોલના મેદાનમાં ખેલાડીઓનું પ્રદર્શન ઉપરાંત તેમની હરકતો અને વિવાદોમાં લોકો ખાસ્સો રસ લઈ રહ્યા છે.
પરંતુ યૂરો કપનો મહાસંગ્રામ શરૂ થવાનો હતો તે પહેલા બર્લિનમાં જર્મની અને ડેન્માર્કની મહિલા ખેલાડીઓમાં એક અનોખી ફૂટબોલની મેચ જોવા મળી હતી. આ મેચ એટલા માટે અનોખી રહી હતી કેમ કે આ મેચમાં ભાગ લેનારી તમામ મહિલા કોઈ પ્રોફેશનલ ફૂટબોલરો નહોતી.
આ તમામ મહિલા ફૂટબોલરો પોર્ન ફિલ્મોની હિરોઈનો હતી. તેમાં પણ બીજી ખાસ વાત એ હતી કે આ તમામ પોર્ન સ્ટારોએ પોતાના કમરથી ઉપરના ભાગ પર કપડા નહોતા પહેર્યા. તેના બદલે તેમણે કમરથી ઉપરના ભાગે કલર (બોડી પેઈન્ટ) કર્યો હતો. જ્યારે નીચેના ભાગમાં પણ તેમણે એકદમ ટૂંકા કપડા પહેર્યા હતા.
સેક્સી સોકર 2012 નામથી જાણીતા આ મુકાબલાને જોવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ મેચમાં ડેનિશ ટીમે જર્મનીને 13-1થી પરાજય આપ્યો હતો. તસવીરોમાં જુઓ કેવો હતો આ સેક્સી સોકર 2012નો જલવો....





