Advertisement
Home >> Sports >> Cricket >> Photo Gallery >> Beautiful Women Fans Center Of Attraction During E

પોતાની સેક્સી અદાઓથી પ્રેક્ષકોને ઘાયલ કરતી યુવતીઓ

Agency | Jul 02, 2012, 16:15PM IST
 
 


સ્પેને ઈટાલીને 4-0થી પરાજય આપીને યૂરો કપ-2012 જીતી લીધો. આ સાથે જ યુરો કપની દિવાનગી પણ પૂરી થઈ ગઈ. છેલ્લા ઘણા દિવસોથી યૂરો કપને લઈને ફૂટબોલ પ્રશંસકોમાં ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો હતો. નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો તમામ લોકોએ ફૂટબોલનો આનંદ માણ્યો.

જો કે આ વર્ષ સ્પેનના પ્રશંસકો માટે ઘણું સારૂ રહ્યું. ફાઈલન જીત્યા પહેલા પણ સ્પેને ઘણું જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્પેને સતત બીજી વખત અને આમ ત્રીજી વખત યૂરો કપ જીત્યો છે.

પોતાની ટીમને સમર્થન આપવા માટે યુવતીઓ પણ પાછળ નહોતી. મહિલાઓએ પોતાના અજબ ગજબની ડ્રેસિંગ સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ફૂટબોલમાં પોતાના દેશને સમર્થન આપવામાં તેઓ સહેજપણ પાછળ નહોતા રહ્યા.

પ્રસ્તુત તસવીરોમાં કેટલીક એવી મહિલા પ્રશંસકોની છે જેઓએ હજારોની ભીડમાં પણ કેમેરાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું....


 
 
 

Your Opinion
 
 
Code:
6 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment