ધોની સહિત ટીમ ઈન્ડિયાએ હવે માનવું પડેશે આ ગુજરાતીનું!
Bhaskar News, Vadodara | Jul 09, 2012, 10:57AM IST
રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય કક્ષાએ વડોદરાનું વર્ચસ્વ ચાલુ રહ્યું છે. શ્રીલંકાના પ્રવાસે જનાર ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર તરીકે બરોડા ક્રિકેટ એસોસિયેશનના મંત્રી સંજય પટેલની બીસીસીઆઇ દ્વારા વરણી કરવામા આવી છે. ભારતીય ક્રિકેટ ટીમ તારીખ ૧૯મીના રોજથી શ્રીલંકાના પ્રવાસે જનાર છે.






