Home >> Sports >> London Olympics 2012 >> Latest News >> History And Interesting Facts Of Olympic Symbol An
શું કહે છે ઓલિમ્પિકનો સિમ્બોલ?, રસપ્રદ છે ફ્લેગનો ઈતિહાસ
divyabhaskar.com
| Jul 09, 2012, 15:03PM IST

- ઓલિમ્પિકના સિમ્બોલમાં પાંચ જુદા-જુદા રંગની રિંગ હોય છે, જે સફેદ ધ્વજ પર અંકિત થયેલી છે
લંડને ઓલિમ્પિક-2012 માટેની ભવ્યાતિભવ્ય તૈયારીઓ ક્યારનીય પૂર્ણ કરી દીધી છે. ગણતરીના દિવસો બાદ ઓલિમ્પિકની શરૂઆત થશે. ઓલિમ્પિકમાં ભલે લોકો બધી રમતોમાં રસ લેતા ના હોય પરંતુ સૌના મનમાં એક બીજા સાથે જોડાયેલી પાંચ રિંગના ઓલિમ્પિકના સિમ્બોલની છાપ તો છે જ.
ઓલિમ્પિકના આ પાંચ રિંગ વાળા સિમ્બોલનો ઉપયોગ ક્યારથી શરૂ થયો અને તેમાં રહેલી આ પાંચ રિંગ શું સૂચવે છે તે ઘણા લોકો નહીં જાણતા હોય. આવો જોઈએ ઓલિમ્પિકના આ સિમ્બોલનો ઈતિહાસ...
આ હોટ હસીનાના કારણે તૂટી હતી સ્ટાર પેસ-ભૂપતિની જોડી?
14 વર્ષ પહેલા આવી બની હતી આ જોડી, બન્યું અનોખુ કનેક્શન
PHOTOS: હસીનાઓ વચ્ચે પણ ચમક્યો સચિન તેંડુલકર







