Advertisement
Home >> Sports >> London Olympics 2012 >> Indians at Olypmics >> Leander Paes Career

અસહ્ય દર્દ સહન કરીને પણ આ ભારતીયે જીત્યો'તો મેડલ

divyabhaskar.com | Aug 03, 2012, 14:56PM IST
 
 


સાનિયા મિર્ઝા સાથે મળીને લિએન્ડર પેસ લંડન ઓલિમ્પિકમાં ઇન્ડિયન ટેનિસનું નામ રોશન કરી રહ્યાં છે. વિવાદોમાં બની રહેલી આ જોડીને મિક્સ્ડ ડબલ ઇવેન્ટ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે.


ઓલિમ્પિક શરૂ થતા પહેલા લિએન્ડર પેસને લઇને ચર્ચા થઇ રહી હતી. કોઇ ખેલાડી તેની સાથે જોડી બનાવવા ઇચ્છતા ન હતા. તેના પૂર્વ જોડીદાર મહેશ ભૂપતિએ તેને દગાબાજ ગણાવ્યો હતો. પેસે આ બધી આલોચનાઓને ગણકાર્યા વગર સાનિયા સાથે જોડી બનાવી. લિએન્ડર પેસની કારકિર્દી સાથે જોડાયેલી કેટલીક વાતો....


 
 
 

Your Opinion
 
 
Code:
6 + 3

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment