Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> FIFA world cup 2010 >> News
 

સોકર વર્લ્ડ કપ ૨૦૧૦માંથી આપણે શું શીખ્યા?

 
Source: Kalash   |   Last Updated 12:15 PM [IST](14/07/2010)
 
 
 
 
 
ફાઇનલી, બહુ ગાજેલો સોકર વર્લ્ડ કપ ૨૦૧૦ રંગેચંગે પૂરો થયો અને આ વર્ષે ઓક્ટોબરમાં દિલ્હીમાં યોજાનારી એશિયન ગેમ્સ તથા આવતા વર્ષે રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપનું કાઉન્ટ ડાઉન શરૂ થયું. પરંતુ ૨૦૧૦નો આ વર્લ્ડ કપ આપણને ઘણું શીખવી ગયો.

ફ્યુ થિંગ્સ:


- ફૂટબોલના દડાનું પણ એક નામ હોય છે, એની પાછળ જાતભાતની ટેક્નોલોજી અને સાયન્સ લગાડીને દડો તૈયાર કરવામાં આવે છે. અને ખુદ ફૂટબોલના ખેલાડીઓ પણ દડાને ધિક્કારી શકે છે.
- દક્ષિણ આફ્રિકાના રમતપ્રેમીઓ મેદાનમાં જે રણશિંગુ ફૂંકે છે એને ‘વૂવૂઝેલા’ કહે છે!

- આર્જેન્ટિનાનો કોચ ડિયેગો મારાડોના બંને હાથમાં એક એક ઘડિયાળ પહેરે છે, વો ભી બ્લેક રંગ કી!

- ભારતીયો પણ ફૂટબોલની મેચ જોઇ શકે છે!

- હારી જઇએ અને પારાવાર દુ:ખ થાય, તો કરોડો દર્શકોની પરવા કર્યા વિના જાહેરમાં રડી પણ શકાય.

- માત્ર પોપટ જ નહીં, ઓક્ટોપસ પણ ભવિષ્યવાણી કરી શકે છે.

- દરેક વર્લ્ડ કપનું એક ઓફિશિયલ સોંગ ‘એન્થમ’ હોય છે.

- અને, સોકર એટલે કે ફૂટબોલ ક્રિકેટ કરતાં ક્યાંય વધુ લોકપ્રિય રમત છે!
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.