Advertisement
Home >> Sports >> Euro 2012 >> Euro Cup 2012 Bare Chested Women Protest This Mega

PHOTOS: જ્યારે મેચ પહેલા જાહેરમાં ટોપલેસ થઈ મહિલાઓ

Agency | Jun 25, 2012, 17:34PM IST
 
 


એક બાજુ વિશ્વ આખુ યૂરો કપ 2012ના નશામાં ડૂબી ગયું છે ત્યારે બીજી બાજુ યુક્રેનમાં કે જ્યાં યૂરો કપ રમાઈ રહ્યો છે ત્યાં મહિલાઓના એક જૂથે તેના વિરોધમાં ટોપલેસ પ્રદર્શન કર્યું હતું. આ મહિલાઓ યૂરો કપ દરમિયાન વેશ્યાવૃતિને ધ્યાનમાં લઈને "Euro without prostitution"નામનું આંદોલન ચલાવી રહી છે.


યૂરો કપ જ્યાં હાલમાં તેના અંતિમ પડાવમાં છે ત્યાં જ આ મહિલાઓએ ટોપલેસ પ્રદર્શન કરીને તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આ પહેલા પણ જ્યારે યૂરો કપ શરૂ થવાનો હતો તેના પહેલા પણ આવું ટોપલેસ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


 


 
 
 

Your Opinion
 
 
Code:
1 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment