RECORD:…. તો સેહવાગ બની જશે ક્રિકેટ વિશ્વનો આઠમો ‘અજૂબો’
divyabhaskar.com
| Jul 06, 2012, 13:07PM IST

આઇપીએલમાં ધમાલ મચાનવાર સેહવાગ હાલ શ્રેષ્ઠ ફોર્મમાં છે
વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન સંપૂર્ણ ફિટનેસ સાથે ટીમ ઇન્ડિયામા પરત ફર્યો છે. અનફિટ હોવાના કારણે એશિયા કપથી દૂર રહેલો સેહવાગ ચાર મહિના બાદ વનડે ક્રિકેટમાં પુનરાગમન કરી રહ્યો છે.
સેહવાગ એક નવા રેકોર્ડની નજીક ઉભો છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન તે એક ઓલરાઉન્ડર તરીકે જોવા મળ્યો તો તે આ સિદ્ધિ જરૂરથી હાંસલ કરી શકશે.
આઇપીએલમાં ધમાલ મચાનવાર સેહવાગ હાલ શ્રેષ્ઠ ફોર્મમાં છે. જો કે, તે ખભાની ઇજાના કારણે બોલિંગથી દૂર રહી રહ્યો છે, તેમ છતાં જો તે સ્પિનર્સને મદદ કરતી શ્રીલંકાની પીચ પર બોલિંગ કરે તો આ રેકોર્ડ તે હાંસલ કરી લેશે.
એક નજર નાંખીએ સેહવાગના એ રેકોર્ડ અને તેના શ્રીલંકા સામેના પ્રદર્શન પર....







