Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 
Home >> Sports >> Other Sports
 

કોમનવેલ્થ ગેમ્સને ટ્વિટરની મદદ મળી

 
Source: Agency, New Delhi   |   Last Updated 12:48 AM [IST](29/08/2010)
 
 
 
 
 
ત્રીજી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ અગાઉ ઘણા વિવાદો સર્જાયા છે પરંતુ હવે ટ્વિટર અને ફેસબુક મારફતે ગેમ્સનો પ્રચાર થઈ રહ્યો છે.

ટ્વિટર પર કોમનવેલ્થ નામથી એક પ્રોફાઇલ સક્રિય છે તો ૧૯મી કોમવેલ્થ ગેમ્સ દિલ્હી નામથી ફેસબુક પણ કાર્યરત છે. આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સની ખુદની એક વેબસાઇટ છે જે સીડબ્લ્યુજીદિલ્હી૨૦૧૦ ડોટ ઓઆરજીના નામથી ચાલી રહી છે. ટ્વિટર પર તો ૨૦૦૯ની ૧૩મી ઓક્ટોબરથી કોમનવેલ્થ ગેમ્સ અંગેની તમામ માહિતી રજુ કરવામાં આવી છે.

જ્યારે વેબસાઇટ પર કોમનવેલ્થ ગેમ્સની બેટન રિલેથી લઈને આ વખતે કોણ ભાગ લેશે અને કઈ રમતોનું આયોજન કરવામાં આવશે તે તમામ માહિતી આપવામાં આવી છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.