Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Agriculture
 

શાકભાજી ઉગાડવાની ખેતપદ્ધતિ

 
Source: Krushi Bhaskar, Mehsana   |   Last Updated 1:17 AM [IST](19/08/2010)
 
 
 
 
 
• વેલાવાળા શાકભાજી વૃક્ષ કે આગાસી ઉપર ચઢાવી શકાય.

• ગાજર, બીટ, મૂળા, લસણ, ડુંગળી ક્યારાની પાળી પણ થઈ શકે.

• ઓછા છાયામાં મેથી, ધાણા, પાલક અને અળવીના પાન પણ ઉઘાડી શકાય.

• કેળ, પપૈયા, દાડમ, સરગવો, મીઠો લીમડો અને લીંબુ વાવી શકાય.

• કિચન ગાર્ડનને હંમેશા નિંદણમૂકત રાખવો પડે.

• બગીચાના ખૂણા પર કમ્પાઉન્ડ વોલને અડીને ઘરનો જૈવિક કચરો નાંખી દેશી ખાતર તૈયાર કરી શકાય.

• નકામા વહી જતા પાણીનો યોગ્ય વપરાશ કરી શકાય.

• પરિવારના સભ્યને આ કામમાં જોડવા કે જેથી તેઓ શાકભાજીને ઓળખી શકે.

• વિસ્તારને અનુરૂપ શાકભાજીના પાકો લેવા જોઈએ.

• ખાતરીવાળું શુદ્ધ બિયારણ વાપરવું. છોડ ઉપર છંટકાવ કરવા ગૌમૂત્ર કે લીંમડાનું પાણ મળે તો ઉત્તમ.

• શાકભાજી તૈયાર થતાં કૂણાં કૂણાં ફળ ઉતારવા જોઈએ કે જેથી તેની મીઠાશ જળવાઈ રહે.

• મકાનની બાજુની જમીન કોર્ડન કરી તેમાં બે ફૂટ જેટલી સારી નિતારવાળી, ગોરાળું માટી નાંખવી.

• જમીનને કોદાળી કે ત્રિકમ વડે ખોદી સમતળ બનાવ્યા બાદ જરૂરિયાત પ્રમાણે નાના નાના ક્યારા કરવા.

• ક્યારામાં બની શકે તો છાણીયું ખાતર અને લીમડાના પાન નાંખવા.

• એક ક્યારો માત્ર શાકભાજીના ઘઉં ઉગાડવા અનામત રાખવો કે જેથી બીજા ક્યારામાં છોડને છુટા રોપી શકાય.

• ધરૂ સામાન્ય રીતે ૨૦થી ૩૦ દિવસે અલગ કરી રોપવું.

• એક ક્યારો માત્ર શાકભાજીના ધરૂ ઉઘાડવા અનામત રાખવો કે જેથી બીજા ક્યારામાં છોડને છુટા રોપી શકાય.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.