‘ ભારતનો બંધારણીય ઈતિહાસ- Constitutional History of India. ‘
‘યુનિયન’ શબ્દની પાશ્વાત્ભૂમિકા, ઉત્પત્તિ અને અર્થ
‘ બંધારણીય ઈતિહાસની મહત્વની ઘટનાઓ બ્રિટિશ શાસન દરમિયાન બંધારણના વિકાસમાં મદદરૂપ-ચાવીરૂપ ઘટનાઓ અંગેનું ચિંતનાત્મક જ્ઞાન.
‘ ગવન્ર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ
‘ બંધારણનું આમુખ- Preface સ્વરૂપ-બંધારણના આમુખના શબ્દોનો સંદેશ
‘ બંધારણ સભા-બંધારણની ડ્રાફ્ટ કમિટિ
‘ બંધારણ ઘડતરની પૂર્વભૂમિકા અને તબક્કાઓ
‘ અન્ય સ્વતંત્ર રાષ્ટ્રોના બંધારણની મૂળભૂત બાબતોનો સમાવેશ અને તેનું સ્વરૂપ
‘ સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, પૂર્વભૂમિકા, ઈતિહાસ અને બંધારણમાં સમાવિષ્ટ સ્વરૂપ.
‘ બંધારણમાં કેન્દ્ર, રાજ્યો વચ્ચે સત્તા વિભાજન, સંઘયાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદીની બુનિયાદ.
‘ એકતંત્રી, સમવાયતંત્રી બંધારણીય વિશિષ્ટતા સ્વરૂપ અને બંધારણની સ્થિતિ સ્થાપકતાનો હેતુ, ફાયદા અને ગેરફાયદા.
‘ બંધારણના પરિવર્તનશીલતાની મર્યાદા અંગેનું ચિંતન.
‘ જમ્મુ-કાશ્મીર રાજ્ય અંગે ૩૭૦મી કલમ, હેતુ, મહત્વ અને પશ્વાત્ભૂમિકાની યોગ્ય સમજણ.
‘ મુખ્ય બંધારણીય સુધારાઓ, સામાજિક જરૂરિયાતો.
‘ આંતરિક અને બાહ્ય કટોકટી, કલમ ૩૫૨, ૩૫૬ની જોગવાઇઓ સુસંગત સ્થિતિ અંગેનું સમજણપૂર્વકનું ચિંતનાત્મક જ્ઞાન, પ્રશ્નોના ઉત્તર લખવામાં અન્ય સ્પર્ધકોથી આગળ નીકળવામાં ઉપયોગી નીવડે છે.
‘ ભારતમાં કેન્દ્ર અને રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોનું શાસનતંત્ર, વિધાનસભા, પરિષદ, રાજ્ય સભા, લોકસભાનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય (જેમ કે બ્રિટન હાઉસ ઓફ લોડ્ર્સ, હાઉસ ઓફ કોમન્સ) અને તેની પાછળનો હેતુ અને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સુસંગત છે કે કેમ? તેનું ચિંતન.
અર્થશાસ્ત્રની પરમેનન્ટ બેઝિક ફેકટ્સ:
‘ ભારતીય અર્થતંત્રનો ઈતિહાસ, બંધારણ સાથે સુસંગતતા, આઝાદી પહેલાંની સ્થિતિ, બ્રિટિશ શાસન દરમિયાનનું અર્થતંત્ર, આઝાદી બાદની તાકીદની જરૂરિયાતો.
‘ અર્થતંત્રના અગ્રતાક્રમો, હરિત ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ, શ્વેત ક્રાંતિ,
‘ માગ-પુરવઠો, વિકાસનો તબક્કો, વસ્તીવધારાનો દર અને અનાજ ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદનના વધારાનો સમન્વય, અગ્રતાક્રમે અને સામાજિક જરૂરિયાતો.
‘ RBIની ભૂમિકા, મિશ્ર અર્થતંત્રનાં લક્ષણો, મર્યાદાઓ.
‘ પંચવર્ષીય યોજનાઓ, બજેટના પ્રકારો, સામાન્ય ખ્યાલ
‘ રૂપિયાની રૂપાંતર ક્ષમતા FERA, FEMA.
‘ વર્તમાન સમયમાં ભારતીય અર્થતંત્રનું સ્વરૂપ.
‘ મૂડીવાદનો વિકાસ, વૈશ્વિક અર્થતંત્ર.
‘ ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસી વગેરે.
ઉપરોકત રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની પરમેનન્ટ ફેકટ્સ બાદ જોઇએ તાજેતરમાં વર્તમાન પ્રવાહોની મહત્વની ઘટનાઓ વર્તમાન પ્રવાહોના મુખ્ય મુદ્દાઓમાં ચાલો જોઇએ સમગ્રતયા વિગતવાર વિષયો/મુદ્દાઓ: Topics (અ) રાષ્ટ્રીય સ્તરે (બ) વિશ્વ સ્તરે.
Burning Topics: રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહેલા મુદ્દાઓ:
‘ ભારત રાષ્ટ્રીય સ્તરે સળગતા તાજેતરમાં ચર્ચામાં રહેલા કેટલાક મુદ્દાઓ નીચે મુજબ છે.
‘ ભારત-કેનેડા, નાગરિક અણુ કરાર/ Civil Nuclear Deal
‘ રૂ. ૧૫૦૦ કરોડના સુખોઇ લડાકુ વિમાનનો કરાર કેબિનેટ દ્વારા મંજૂર.
‘ ભારતનું FATF/Financial Action Task Force સાથે જોડાણ.
‘ ભારતનું મલ્ટિનેશનલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ સાથે જોડાણ.
‘ I.A.F ઇન્ડિયન એરફોર્સની ફ્રેન્ચ, સિંગાપોર એરફોર્સ સાથે યોજાયેલી હવાઇ કવાયતો.
‘ ‘પૃથ્વી- II’ મિસાઇલ અને એન્ટિ ટેન્ક ‘નાગ’ મિસાઇલના સફળ પ્રયોગ પરીક્ષણો.
‘ BWA Broadband wireless Acess (BWA) Spcetrum (બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસ સ્પેકટ્રમ હરાજીમાં કેન્દ્રને R ૩૮,૬૧૭ કરોડ મળ્યા.
‘ વિશેષ રાષ્ટ્રીય સ્તરે Burning મુદ્દાઓ અને વૈશ્વિક સ્તરના વિવિધ મહત્વના Burning મુદ્દાઓની ચર્ચા હવે પછી.‘
સ્પાર્ક પ્લગ: આજના વર્તમાનપત્રો આવતીકાલે ‘પસ્તી’માં પરિણામે તે પહેલાં આપણા મગજમાં જ્ઞાનની વસ્તીનો વધારો કરે અને તેના કારણે આપણી ‘હસ્તી’નો આત્મવિશ્વાસ બુલંદ બને તેવી મસ્તીભરી શુભકામના તમામ માનવંતા સ્પર્ધકોને!