કોમર્સ ગ્રેજયુએશનમાં ડોકિયું: ખૂબ જ ડિમાન્ડેડ બ્રાન્ચિસ- બેન્કિંગ, કંપની સેક્રેટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્સી, ચાર્ટર્ડ ફાઇનાન્સિઅલ એનાલિસ્ટ, ઇન્સ્યોરન્સ મેનેજમેન્ટ પણ વર્તમાન સમયમાં ખૂબ જ પ્રોમિનન્ટ, ડિમાન્ડેડ બ્રાન્ચ ગણી શકાય.
સાયન્સ ગ્રેજયુએશનમાં ડોકિયું:
બી.એસસી. ફિઝિકસ સાથે સંલગ્ન વિષયો: એપ્લાઇડ ફિઝિકસ, કેમિકલ ફિઝિકસ, એસ્ટ્રો ફિઝિકસ, એસ્ટ્રોનોમિ, સિવિલ એવિએશન, જિયો ફિઝિકસ, ડિફેન્સ સર્વિસિસ- એરફોર્સ- નેવી, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસિસ, અર્થ એન્ડ પ્લેનેટરી સાયન્સ, ટિચિંગ રિસર્ચ વગેરે.