Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> IT & Mobile
 

આઈફોન હવે સ્ટેથોસ્કોપનું કામ કરશે

 
Source: Agency, London   |   Last Updated 12:46 AM [IST](02/09/2010)
 
 
 
 
 

આઈફોન ટૂંક સમયમાં ડોક્ટરોનો જીગરી દોસ્ત બની જશે. તેનું કારણ છે કે આઈફોનમાં એક એપ્લિકેશન ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેની મદદથી હવે સ્ટેથોસ્કોપની જેમ હ્રદયના ધબકારા પણ માપી શકે છે.


આઈફોનના યૂઝર્સ આ એપ્લિકેશન મફતમાં ડાઉનલોડ કરી શકે છે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સંશોધકોએ આ એપ્લિકેશન તૈયાર કરી છે. આઈસ્ટેથોસ્કોપ નામની આ એપ્લિકેશનને આઈફોન સ્ટોરમાં લોડ કર્યા બાદ અત્યાર સુધીમાં વિશ્વભરના ૩૦ લાખ ડોક્ટરો તેને ડાઉનલોડ કરી ચૂક્યા છે. તેના સંશોધક પીટર બેન્ટલે જણાવ્યું હતું કે ‘મોબાઈલ ફોન ટેકનિક હવે લોકોનો જીવ પણ બચાવી શકે છે.


આ પ્રકારના સેન્સર્સ અને હાઈકવોલિટી માઈક્રોફોનથી સજ્જ સ્માર્ટફોન આગામી દિવસોમાં ડોક્ટરોની જિંદગીનો અભિન્ન ભાગ બની જશે.’


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.