Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Science & Technology
 

ફેસબુકનું ‘ડીસઅપીયર’ ૧૫ સપ્ટે. લોન્ચ થશે

 
Source: Agency, London   |   Last Updated 12:01 AM [IST](29/08/2010)
 
 
 
 
Advertisement
 
સોશિયલ નેટવર્કિગ વેબસાઈટ ફેસબુકે પ્રાઈવેસી પસંદ કરતા પોતાના યૂઝર્સ માટે ૧૫ સપ્ટેમ્બરથી ડીસઅપીયર નામથી એક ઓપન સોર્સ સોફ્ટવેટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેની ખાસિયત એ છે કે તે પોતાના યૂઝર્સની જાણકારીને એવા સર્વર પર સુરક્ષિત રાખશે જેનું નિયંત્રણ યૂઝર્સના હાથમાં હશે. યૂઝર્સ ઈચ્છે તો તેને નેટ પરથી સીધુ ડાઉનલોડ કરી શકશે અથવા ફેસબુકમાં જ તેમને સાઈન-ઈન માટેનો વિકલ્પ આપવામાં આવશે.

ફેસબુકે જણાવ્યું હતું કે ડીસઅપીયરને તેની સાથે કોઈ લેવાદેવા નહીં હોય. તેમાં રજિસ્ટર થનાર યૂઝર ફેસબુક, ફ્લિકર અને ટ્વિટરથી પોતાની માહિતી હટાવી ડીસઅપીયરમાં સ્ટોર કરી શકશે. તેનાથી ત્રણેય વેબસાઈટમાં અપડેટ્સ શેર કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.