20 જાન્યુઆરીએ બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી પરવીનની પૂણ્યતિથિ છે.સૌંદર્યની સીમાઓ વટાવેલી પરવીન બાબી બોલિવૂડની રહસ્યમય અભિનેત્રી હતી. જીવનભર સંબંધોનાં તાણાવાણામાં અટવાયેલી પરવીને અનેક સુપર હિટ ફિલ્મ્સ આપી હતી.
તેમણે પ્રસિદ્ધીની સાથે સંપત્તિ સુખ મળ્યું હતું.પરંતુ તમામ સુખોની વચ્ચે દુઃખોએ ક્યારેય તેમનો સાથ છોડ્યો ન હતો.તેનાં જીવનમાં કબીરબેદી, મહેશ ભટ્ટ અને ડેન્ની ડેન્ગ્જોપા જેવા ત્રણ ત્રણ પુરૂષો આવ્યા હતાં. તેમ છતાં ન તો તે લગ્ન કરીને કોઇ સાથે ઠરીઠામ થઇ શકી કે ન તો કોઇનો પૂર્ણ પ્રેમ પામી શકી.
મુરાદખાનજીની પત્નીનું મૃત્યુ થતા તે પરવીનની અંતિમ ક્રિયામાં જઇ ન શક્યા, વાંચવા તસવીરો બદલો...