Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

વરસાદનું જોર નબળું પડતાં શ્રાવણી સરવડા વરસ્યા

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 2:32 AM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 
છેલ્લા ત્રણ દિવસથી ગોહિલવાડમાં વરસાદનું જોર વધ્યું હતું. તે આજે નબળું થતાં જિલ્લાના ચાર તાલુકામાં હળવા-ભારે ઝાપટાથી પોણા ઈંચ વરસાદ વરસી ગયો હતો.

ભાવનગર જિલ્લામાં આજે ધૂપ-છાંવનું વાતાવરણ રહ્યું હતું તો ભાવનગર શહેરમાં સવારે ઠંડો પવન ફૂંકાયો હતો. આજે ગઢડા ખાતે ૧૬ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઘોઘા અને ઉમરાળા તાલુકામાં સાત-સાત મીમી વરસાદ વરસ્યો હતો.

જ્યારે વલ્લભીપુર પંથકમાં ૯ મીમી વરસાદ વરસી ગયો હતો. ભાવનગર જિલ્લામાં આ વર્ષે સરેરાશ ૬૩૮ મીમી સામે આજે સાંજ સુધીમાં ૫૬૨ મીમી વરસાદ વરસી જતાં ૮૮.૧૭ ટકા વરસાદ વરસી ગયો છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.