ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વેરાવળ નજીક સોમનાથ બાયપાસ ચોકડી પાસે સોમનાથ ટ્રસ્ટના મેદાનમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સદભાવના ઉપવાસ કાર્યક્રમ શરૂ થયો તે પહેલા મોદીએ સોમનાથ મહાદેવના મંદિરે જઇ દર્શન કર્યા હતા. મંદિરનાં પુજારી દિપકભાઇ ત્રિવેદીએ નરેન્દ્ર મોદીને સંકલ્પ વિધી કરાવી હતી. અહીં રજૂ કરી છે તેની કેટલીક તસવીરો.
તમામ તસવીરો રમેશ ખખ્ખર, વેરાવળ