- જૂનાગઢમાં રસ્તા કરી દેવા પડ્યા બ્લોક, ચાહકોના ટોળેટોળાં ઉમટ્યા
ખૂશ્બુ ગુજરાત કી એડના બીજા ભાગના શૂટિંગ માટે બોલિવૂડ સ્ટાર અને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન મંગળવારે જૂનાગઢ પહોંચ્યા હતા. બૌદ્ધ ગુફાઓમાં તેમણે શૂટિંગ કર્યું હતું. દરમિયાન બિગ બીની એક ઝલક મેળવવા માટે સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અહીં રજૂ કરી છે બિગ બીના આગમનથી શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો.
તમામ તસવીરો મિલાપ અગ્રાવત, જૂનાગઢ