Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Bhaskar Rajkot
 

પરીક્ષામાં આંતરમનનો ઉપયોગ કેવી રીતે કરશો?

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:05 AM [IST](03/03/2011)
 
 
 
 
 
- બોર્ડની પરીક્ષાને દસ દિવસ પૂર્વે વિશેષ માર્ગદર્શન

એચએસસી, એસએસસીની પરીક્ષામાં સફળ થવા મહેનત, લગન ઉપરાંત કેટલીક અન્ય બાબતો પણ અગત્યની છે. શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડે તેની છણાવટ તેમની પુસ્તિકા પરીક્ષા ગીતામાં કરી છે. પરીક્ષાને હવે એક જ સપ્તાહ બાકી રહ્યું છે.

ત્યારે મનની સ્વસ્થતા ટકે, આત્મવિશ્વાસ ડગે નહીં તે માટેની સંપૂર્ણ ઉપયોગી વાતો તેમણે કરી છે. આખું શૈક્ષણિક વર્ષ મહેનત કર્યા પછી છેલ્લે માત્ર મનની સ્થિતિને લીધે પરીક્ષાર્થીને નુકસાન ન જાય તે હેતુથી અહીં પણ એ વાતોનો સાર રજૂ થઇ રહ્યો છે.

આંતર મનનો ઉપયોગ –

- ઊંચા માકર્સ મેળવવા છે, સફળતા પ્રાપ્ત કરવી છે તેવા ધ્યેયવાક્યો નક્કી કરવા

- અત્યંત સફળતા મળી છે, બધા અભિનંદન આપે છે. છાપામાં ફોટો આવ્યો છે તેવા વિચાર કર્યે રાખવા

- વારંવાર આવી વાતોનું પૂનરાવર્તન કરવાથી એક સ્થિતિ બનશે

આત્મવિશ્વાસ ન ઘટે -

વિચારોને અટકાવવા થોડી કસરત કરો. ધ્યાન કરો, ચાલવાનું શક્ય બને તો સારું વિચારોની દિશા બદલાશે. જે આવડે છે તે સતત વાંચો. સાથે અન્ય વિષયો પણ તૈયાર કરો. જેનાથી ડર લાગતો હોય તે પ્રકરણ શરૂઆતમાં કરી લો.

હળવી તાણ ઉપયોગી -

વધુ પડતો તનાવ નુકસાનકારક પરંતુ સાધારણ તાણ હોય તો કાર્ય કરવાની ગંભીરતા વધે છે. હળવી તાણ પરીક્ષા માટે અનિવાર્ય છે તેથી ગભરાવવું નહીં
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.