- સદભાવના મિશન અંતર્ગત જૂનાગઢમાં મોદીના એક દિવસીય ઉપવાસની તસવીરો
રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના મિશનના જિલ્લા અભિયાન અંતર્ગત જૂનાગઢમાં એક દિવસીય ઉપવાસ કર્યા હતા. મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા શહેરના જાફર મેદાન ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યમંત્રી વાસણ આહિર અને સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ ઉપરાંત અન્ય નેતાઓએ તેનું સ્વાગત કર્યું હતું બાદમાં મોદી ઉપવાસ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં સાધુ-સંતો અને પાદરીએ તેમનું અભિવાદન કર્યું હતું. અહીં રજૂ કરી છે તે ક્ષણની કેટલીક તસવીરો...
તમામ તસવીરો મેહુલ ચોટલિયા, જૂનાગઢ
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.